• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /બેંક ખાતામાં 4 નોમિની હોય તો ખાતાધારકના મૃત્યુ પછી પૈસાની વહેંચણી કેવી રીતે થશે? જાણો નિયમો

બેંક ખાતામાં 4 નોમિની હોય તો ખાતાધારકના મૃત્યુ પછી પૈસાની વહેંચણી કેવી રીતે થશે? જાણો નિયમો

બેંક ખાતામાં હવે ચાર લોકોને નોમિની બનાવી શકાય છે. તેવામાં જો ખાતાધારકનું મોત થઈ જાય છે, તો ખાતામાં જમા રકમની વહેંચણી કઈ રીતે થશે?

Written ByGokani Dhaval
Published: Oct 13, 2026, 02:39 PM IST|Updated: Oct 13, 2026, 02:40 PM IST
joinshare
બેંક ખાતામાં 4 નોમિની હોય તો ખાતાધારકના મૃત્યુ પછી પૈસાની વહેંચણી કેવી રીતે થશે? જાણો નિયમો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
લખનઉ: શિવા શર્મા મોત કેસમાં ચોંકાવનારા ખુલાસા, આરોપી મોડલ શ્રદ્ધાના કોન્ટેક્ટમાં રહેનારા એ હાઈપ્રોફાઈલ લોકો કોણ?

લખનઉ: શિવા શર્મા મોત કેસમાં ચોંકાવનારા ખુલાસા, આરોપી મોડલ શ્રદ્ધાના કોન્ટેક્ટમાં રહેનારા એ હાઈપ્રોફાઈલ લોકો કોણ?

2

શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

3

બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો છતાં RBL બેંકના શેરમાં 8%નો ઘટાડો, જાણો શું છે કારણ

4

બેંક ખાતામાં 4 નોમિની હોય તો ખાતાધારકના મૃત્યુ પછી પૈસાની વહેંચણી કેવી રીતે થશે? જાણો નિયમો

5

BHEL તરફથી ઓર્ડર મળતા જ ગોલ્ડમેન સૅક્સની ડિફેન્સ સ્ટોક્સ પર જોરદાર અભિપ્રાય, આ 3 કારણે સ્ટોકમાં આવશે તેજી! જાણો TGT

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જો કોઈ વ્યક્તિના બેંક ખાતામાં ચાર નોમિની છે અને ખાતાધારકનું મૃત્યુ થાય છે, તો ખાતામાં જમા પૈસા માટે પરિવારે પરેશાન ન થવું પડે, તે માટે બેન્કિગં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 નવેમ્બર 2025થી લાગૂ જોગવાઈ બેઠળ બેંક ખાતામાં મહત્તમ ચાર નોમિની બનાવી શકાય છે. ખાતાધારક તે નક્કી કરી શકે છે કે આ લોકોમાં કોને કેટલા ટકા રકમ મળવી જોઈએ. તેની જાણકારી ભારત સરકારના નાણા મંત્રાલયે આપી હતી. આવો તમને જણાવીએ નોમિનીનો નિયમ શું છે?

ચાર નોમિની વચ્ચે કઈ રીતે થશે પૈસાની વહેંચણી?
નવા નિયમો અનુસાર ખાતાધારક એક સાથે ચાર લોકોને નોમિની બનાવી હિસ્સો નક્કી કરી શકે છે. ઉદાહરણ તરીકે જો ખાતામાં 4 લાખ રૂપિયા જમા છે અને ખાતાધારકો ચારેય નોમિની માટે 25-25 ટકા હિસ્સો નક્કી કર્યો છે, તો દરેક નોમિનીના ભાગમાં 1 લાખ રૂપિયા આવશે. જો ખાતાધારક પહેલા બે લોકો માટે 30-30 ટકા અને બાકીના બે માટે 20-20 ટકા નક્કી કર્યાં છે તો તે આધારે રકમની ચુકવણી કરવામાં આવશે. બધા હિસ્સાના કુલ 100 ટકા થવા જરૂરી છે.

આ પણ વાંચોઃ UPI પર ચાર્જ લગાવવાનો નિર્ણય દિવાળી સુધી ટળ્યો, સરકારનો મોટો નિર્ણય

નોમિની પસંદ કરવાના બે વિકલ્પ
બેંક ખાતામાં નોમિની બનાવવાના બે વિકલ્પ છે. પ્રથમ, એક સાથે ઘણા નોમિની બનાવવા, જેમાં ખાતાધારક બધાનો હિસ્સો નક્કી કરી શકે છે. બીજું ક્રમવાર નોમિની બનાવવા. તેમાં પહેલા નોમિનીના ઉપલબ્ધ ન હોવા કે તેનું મૃત્યુ થવા પર આગામી નોમિની પ્રભાવી થઈ જાય છે. આ વિકલ્પમાં નોમિની એક બાદ એક નક્કી ક્રમથી લાગૂ થાય છે, તેથી જરૂરી નથી કે ચારેયને એક સાથે પૈસા મળે.

શું નોમિની પૈસાનો અસલી માલિક હોય છે?
તે વાત સમજવી જરૂરી છે કે બેંકમાં નોમિની દાખલ થવાથી તે દરેક સ્થિતિમાં ખાતામાં જમા રકમનો અંતિમ કાયદાકીય માલિક બની જતો નથી. નોમિની સામાન્ય રીતે બેંકમાંથી રકમ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે, પરંતુ રકમ પર અંતિમ અધિકાર વસીયત અને લાગૂ ઉત્તરાધિકાર કાયદાના આધાર પર નક્કી થઈ શકે છે. તેથી ખાતાધારકે નોમિનીની સાથે પોતાની વસીયત અને અન્ય જરૂરી દસ્તાવેજોની પણ યોગ્ય વ્યવસ્થા રાખવી જોઈએ.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News