સુરતમાં જીએસટી અધિકારીઓ સામે ખંડણીનો ગંભીર આરોપ. વેપારીને માર મારીને એક કરોડની ખંડણી માંગ્યાનો આરોપ. દર્શન જીયાણીના આસિસ્ટન્ટ કમિશનર સહિતની ટીમ સામે આરોપ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.