લાઈફ ઈન્શ્યુરન્સ કંપની (LIC) 3 નવા સારા પ્લાન રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એવું કહેવાય છે કે આ પ્લાન 19 ઓક્ટોબર 2026ના રોજ લોન્ચ થઈ શકે છે. આ ત્રણેય પ્લાનની ખાસિયત એ છે કે તે નોન પાર્ટિસિપેટિંગ અને નોન લિંક્ડ છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો તેના પર શેર બજારના ઉતાર ચડાવની કોઈ અસર થાય નહીં. કંપનીએ લોકોની પેન્શન, હેલ્થ, અને કેન્સર કેર જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્લાન તૈયાર કર્યા છે. આ ત્રણેય પ્લાન વિશે વિગતવાર માહિતી ખાસ જાણો.
પ્લાન 892
પ્લાન- 907
પ્લાન 908
જો તમને પણ એલઆઈસીની આ પોલીસીમાંથી કોઈ પોલીસી ખરીદવાની ઈચ્છા હોય તો જલદી પૂરી થઈ શકે છે. કારણ કે 19 ઓક્ટોબર 2026થી આ પોલીસી વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ પ્લાન તમે ઓનલાઈન એલઆઈસીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા કે ઓફલાઈન મોડમાં પણ ખરીદી શકો છો. ઓફલાઈન માટે તમે કોઈ પણ માન્યતા પ્રાપ્ત એલઆઈસી એજન્ટ, બ્રોકર કે ઈન્શ્યોરન્સ માર્કેટિંગ ફર્મ જોડે સંપર્ક કરીને ખરીદી શકો છો. તમામ માહિતી અને જાણકારી સારી રીતે લઈને આ પોલીસી ખરીદવી એવી એલઆઈસીની સલાહ હોય છે. જેમ કે પ્રીમિયમ સ્ટ્રક્ચર, ફાયદા, કઈ સ્થિતિમાં કવર મળશે નહીં, પોલીસી સંલગ્ન શરતો વગેરે.