આખરે અમદાવાદમાં સાચી નવરાત્રિને મળી પોલીસ મંજૂરી. જીગરદાન ગઢવીના ગરબાને મળી મંજૂરી. ફાયર એનઓસી બાદ હવે પોલીસે પણ આપી મંજૂરી. તમામ મંજૂરીઓ મળતા ગરબાનું આયોજન હવે શક્ય. મંજૂરી મળતા ત્રીજા નોરતાથી ગરબા શરૂ થયા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.