ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની 32 બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઈ. જ્યારે કોંગ્રેસને વધીને 5 સીટો થઈ. ભાજપને 38 સીટ મળી. આમ આદમી પાર્ટીનો તો સંપૂર્ણ રીતે સફાયો થઈ ગયો. કારણ કે 0 સીટ મળી. આપના ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નહીં. 32 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા હતા પરંતુ તમામ બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઈ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.