રાજકોટમાં ફાયરિંગ વિથ લૂંટની ઘટનામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાગી છૂટેલા ચારેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ઘટના એમ છે કે, રાત્રિના સમયે ચાર ઈસમો આવ્યા હતા અને 1.60 કરોડની કિંમતના સોના અને ચાંદીની લૂંટ ચલાવી હતી.