અમદાવાદથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા કેન્દ્રોનું થયું લોકાર્પણ. રાજ્યના 28 જિલ્લામાં 101 નવા કેન્દ્રો શરૂ. સેવા સંકલ્પ અભિયાન હેઠળ શરૂઆત. હવે બાંધકામ સાઈટ પર સસ્તું ભોજન મળશે. 28 જિલ્લામાં 101 નવા કેન્દ્રો શરૂ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.