• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વીડિયો
  • /રાધનપુરમાં ફરજ બજાવતા PSI પ્રવીણ મોરી પર અત્યંત ગંભીર આરોપ, ફરિયાદ દાખલ

રાધનપુરમાં ફરજ બજાવતા PSI પ્રવીણ મોરી પર અત્યંત ગંભીર આરોપ, ફરિયાદ દાખલ

Written ByViral Raval
Published: Oct 17, 2026, 11:35 AM|Updated: Oct 17, 2026, 12:08 PM
joinshare

બનાસકાંઠા: ગઢ પોલીસ લાઈનમાં મહિલાના અપહરણનો પ્રયત્ન. રાધનપુરમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રવીણ મોરી સામે ફરિયાદ, મહિલા પર પિસ્તોલ તાકી ધમકી આપ્યાનો આરોપ. મહિલાને ઢસડીને લઈ જવાનો પ્રયત્ન કર્યાનો આરોપ. મહિલાની બૂમો સાંભળીને અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા. પીએસઆઈને પકડીને ગઢ પોલીસ સ્ટેશન લઈ જવાયો. પીએસઆઈ પોલીસ સ્ટેશનથી ભાગી છૂટ્યો હોવાનો પણ ઉલ્લેખ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos

સુરતમાં નબીરાએ ચાલુ કારે એક હાથથી ડ્રાઈવિંગ અને બીજા હાથે ફોડ્યા ફટાકડા, Video
02:12

સુરતમાં નબીરાએ ચાલુ કારે એક હાથથી ડ્રાઈવિંગ અને બીજા હાથે ફોડ્યા ફટાકડા, Video

દિવાળી પર આગજનીની ઘટનાઓમાં વધારો, સતત ફાયરની ગાડીઓ દોડતી રહી
02:07

દિવાળી પર આગજનીની ઘટનાઓમાં વધારો, સતત ફાયરની ગાડીઓ દોડતી રહી

અમદાવાદમાં 24 કલાકમાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો, સરેરાશ AQI 170 પાર
02:59

અમદાવાદમાં 24 કલાકમાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો, સરેરાશ AQI 170 પાર

'જોબ બધા મજબૂરીમાં કરે છે, શોખથી નથી કરતા...'સુરતી વેપારીએ કર્મચારીઓને 1 લાખ બોનસ આપ્યું
01:28

'જોબ બધા મજબૂરીમાં કરે છે, શોખથી નથી કરતા...'સુરતી વેપારીએ કર્મચારીઓને 1 લાખ બોનસ આપ્યું

સાબરકાંઠા: હિંમતનગરમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત, આઈસરનું આગળનું ટાયર ફાટતા ટ્રક, કન્ટેનર સાથે અથડાઈ
01:44

સાબરકાંઠા: હિંમતનગરમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત, આઈસરનું આગળનું ટાયર ફાટતા ટ્રક, કન્ટેનર સાથે અથડાઈ

‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશ મકવાણાની અનોખી પહેલ
01:00

‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશ મકવાણાની અનોખી પહેલ

દિવાળી ટાણે ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય
01:20

દિવાળી ટાણે ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ધનતેરસે સોના-ચાંદીના ભાવના ભાવમાં મોટો કડાકો, ભાવ જાણી લોકો ખુશખુશાલ, ખરીદવા ઉમટી પડ્યા
00:52

ધનતેરસે સોના-ચાંદીના ભાવના ભાવમાં મોટો કડાકો, ભાવ જાણી લોકો ખુશખુશાલ, ખરીદવા ઉમટી પડ્યા

ફરિયાદીનો કાન કરડી ખાનારા ભાવિક ગજ્જરની મુશ્કેલીઓમાં વધારો, આગોતરા જામીન નામંજૂર
03:34

ફરિયાદીનો કાન કરડી ખાનારા ભાવિક ગજ્જરની મુશ્કેલીઓમાં વધારો, આગોતરા જામીન નામંજૂર

અલનીનોની અસર, હજુ પણ ઠંડી જોઈએ એવી નથી, જાણો ક્યારથી પડશે કડકડતી ઠંડી?
00:44

અલનીનોની અસર, હજુ પણ ઠંડી જોઈએ એવી નથી, જાણો ક્યારથી પડશે કડકડતી ઠંડી?

ઉત્તરકાશીમાં કાર ખીણમાં પડતા 4 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, મૃતદેહો નદીના પથ્થરો વચ્ચે ફસાયેલા મળ્યા
01:40

ઉત્તરકાશીમાં કાર ખીણમાં પડતા 4 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, મૃતદેહો નદીના પથ્થરો વચ્ચે ફસાયેલા મળ્યા

અમદાવાદીઓ પર મોંઘવારીનો વધુ એક માર, AMCએ પાર્કિંગના ચાર્જમાં કર્યો વધારો
01:34

અમદાવાદીઓ પર મોંઘવારીનો વધુ એક માર, AMCએ પાર્કિંગના ચાર્જમાં કર્યો વધારો

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?

'બંધ થવી જોઈએ 500 અને 2000 રૂપિયાની નોટો'... મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેમ ઉઠાવી આ માંગ?

2

White House Lockdown: વ્હાઇટ હાઉસ બહાર કારનો અકસ્માત, સમગ્ર વિસ્તારમાં લોકડાઉન!

3

કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્નની તૈયારીઓ પૂર્ણ, ક્યારે લેશે ફેરા અને કોણ હશે મહેમાનો ? જાણો

4

સરકારી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! 48 કલાકમાં થશે સસ્પેન્ડ, જાણો

5

જો દિવાળી બાદ આ 5 શુભ સંકેત જોવા મળે, તો સમજો તમારા પર છે મા લક્ષ્મીની કૃપા!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.