ભરૂચના વાગરાની સાયખા GIDC માં આગની ઘટના ઘટી. ફાર્મા કેમિકલ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ. આ દુર્ઘટનામાં 5 કામદારોના મોત નિપજ્યા જ્યારે 5 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.