અમદાવાદ: રૂપિયાની ઉઘરાણી માટે રાજકીય પક્ષ બનાવવાનો મામલો. વધુ એક રાજકીય પક્ષનું 843 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ. આમ જનમત પાર્ટી અને તેના હોદ્દેદારો સામે ફરિયાદ. ગૌરવ મિશ્રા અને રાષ્ટ્રીય ખજાનચી સામે નોંધાઈ ફરિયાદ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.