લોકગાયક આદિત્ય ગઢવીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તેમના ગરબાને લઈને ચાલી રહેલા વિવાદમાં સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાનીએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે આદિત્ય ગઢવી અને સંગીતકાર હાર્દિક દવે સામે માતાજીની ઉપાસના કરનારને મહિષાસુરથી ડર લાગવા અંગે પ્રશ્નો કર્યા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.