હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આજે અને કાલે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પડી શકે છે વરસાદ. ઓક્ટોબરના અંતમાં બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા. અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા. 7 થી 9 નવેમ્બરે પણ હવામાનમાં પલટાની શક્યતા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.