• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વીડિયો
  • /પાટણના ઊંટવાડામાં દેશી દારૂથી મોત? વાયરલ વીડિયોથી ચકચાર મચી

પાટણના ઊંટવાડામાં દેશી દારૂથી મોત? વાયરલ વીડિયોથી ચકચાર મચી

Written ByViral Raval
Published: Oct 21, 2026, 12:25 PM|Updated: Oct 21, 2026, 12:29 PM
joinshare

પાટણના ઊંટવાડા ગામનો એક વીડિયો વાયરલ થયો છે જેને પગલે દેશી દારૂને લઇ ગામના એક વ્યક્તિનું મોત થયાની આશંકા સેવાઈ રહી છે. દેશી દારૂના કેરબાઓ ભરેલ હોવાનો વીડિયો વાયરલ થયો છે. મોતનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. વાગડોદ પોલીસ દારૂના હપ્તા લેતી હોવાનો આક્ષેપ કરાયો છે. ગામમાં ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ થતું હોવા છતાં પોલીસની કોઈ કાર્યવાહી નહીં. સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામની ઘટનાને લઈને ભારે ચર્ચા થવા પામી છે.

Recommended Videos

પાટણના ઊંટવાડામાં દેશી દારૂથી મોત? વાયરલ વીડિયોથી ચકચાર મચી
04:49

પાટણના ઊંટવાડામાં દેશી દારૂથી મોત? વાયરલ વીડિયોથી ચકચાર મચી

વીજળી બચાવવા સુરત ટેક્સટાઈલ માર્કેટનો મહત્વનો નિર્ણય, ઉદ્યોગોને મળશે મોટી રાહત
01:40

વીજળી બચાવવા સુરત ટેક્સટાઈલ માર્કેટનો મહત્વનો નિર્ણય, ઉદ્યોગોને મળશે મોટી રાહત

ભરૂચ: વૃદ્ધની સળગેલી હાલતમાં લાશ મળવા મામલે મોટો ઘટસ્ફોટ, સગો પુત્ર જ નીકળ્યો હત્યારો
00:38

ભરૂચ: વૃદ્ધની સળગેલી હાલતમાં લાશ મળવા મામલે મોટો ઘટસ્ફોટ, સગો પુત્ર જ નીકળ્યો હત્યારો

કેનેડામાં ભયાનક અકસ્માતમાં 4 ગુજરાતીઓના દર્દનાક મોત, મૃતકોમાં અંકલેશ્વરની મિત્તલ સામેલ
00:50

કેનેડામાં ભયાનક અકસ્માતમાં 4 ગુજરાતીઓના દર્દનાક મોત, મૃતકોમાં અંકલેશ્વરની મિત્તલ સામેલ

જૂનાગઢ: શક્તિનાદ રાસોત્સવમાં મોટો હોબાળો, સિંગરને પેમેન્ટ ન મલતા કાર્યક્રમ રદ
02:03

જૂનાગઢ: શક્તિનાદ રાસોત્સવમાં મોટો હોબાળો, સિંગરને પેમેન્ટ ન મલતા કાર્યક્રમ રદ

નાગપુરના RSS મુખ્યાલયમાં મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા
07:26

નાગપુરના RSS મુખ્યાલયમાં મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 8 એમ્બ્યુલન્સ ડ્રાઈવરોના ધડાધડ રાજીનામા
00:29

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 8 એમ્બ્યુલન્સ ડ્રાઈવરોના ધડાધડ રાજીનામા

ગરબાના નકલી પાસ વેચીને ઠગબાજી કરતી ગેંગ પકડાઈ
01:54

ગરબાના નકલી પાસ વેચીને ઠગબાજી કરતી ગેંગ પકડાઈ

અંબાલાલ પટેલે કરી વાવાઝોડાની આગાહી! ગુજરાતને પણ લેશે ભરડામાં?
01:38

અંબાલાલ પટેલે કરી વાવાઝોડાની આગાહી! ગુજરાતને પણ લેશે ભરડામાં?

લોરેન્સના 10 ટાર્ગેટ! ટાઈગર ઉપરાંત આ હસ્તીઓ પણ રહી ચૂકી છે નિશાના પર
02:21

લોરેન્સના 10 ટાર્ગેટ! ટાઈગર ઉપરાંત આ હસ્તીઓ પણ રહી ચૂકી છે નિશાના પર

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર તોળાઈ રહ્યું છે વીજકાપનું સંકટ
03:57

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર તોળાઈ રહ્યું છે વીજકાપનું સંકટ

આદિત્ય ગઢવીના ગરબાને લઈને વિવાદ યથાવતઃ કાજલ હિન્દુસ્તાનીએ કર્યા સવાલ, હાર્દિક દવેનું પણ નામ લીધું
03:11

આદિત્ય ગઢવીના ગરબાને લઈને વિવાદ યથાવતઃ કાજલ હિન્દુસ્તાનીએ કર્યા સવાલ, હાર્દિક દવેનું પણ નામ લીધું

Trending

  • News
  • Photos
  • Videos
Cancer Warning Signs: કેન્સરના ગાંઠ સિવાયના સંકેતો, શરીરમાં થતા આ ફેરફાર પણ હોય શકે છે કેન્સરનું લક્ષણ

Cancer Warning Signs: કેન્સરના ગાંઠ સિવાયના સંકેતો, શરીરમાં થતા આ ફેરફાર પણ હોય શકે છે કેન્સરનું લક્ષણ

2

Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર કડાકો, ચાંદી પણ ધડામ થઈ, 24-22 કેરેટના ભાવ જાણીને લેવા દોડશો

3

Abhijit Dipke: આંદોલનમાં આશુ, સૌરવ કહેતા એમ કરતો.. અભિજીત દિપકે એ ઠીકરું ફોડ્યું સાથીઓ પર, પ્રોટેસ્ટને લઈને કરી મોટી જાહેરાત

4

અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

5

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.