શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં પ્રવેશ પર મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે શંકરસિંહ વિશે કોઈ પણ ચર્ચા થશે તો અમે જણાવીશું.