આણંદના આંકલાવમાં લાંચિયા PI ACBના સકંજામાં આવી ગયા છે. પોલીસ સ્ટેશનની અંદર જ પીઆઈ રાજદીપસિંહ વનાર લાંચ લેતા ઝડપાયા. ACBથી ભાગવા માટે ઝપાઝપી કરી પરંતુ ફાવ્યા નહીં અને હાલ અમદાવાદ ગ્રામ્ય ACBના કબજામાં છે.