વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીનો મોટો દાવો. તેમણે કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી વહેલી યોજાઈ શકે. તેમનો દાવો છે કે સરકાર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવા માગે છે ચૂંટણી. 'સરકારની દાનત ખરાબ છે. સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ઘણી ખરાબ છે. એપ્રિલ-મે દરમિયાન પાણીનો પોકાર ઉઠે તે પહેલા જ કરશે'.