રાજકોટમાં પીવાના પાણી મુદ્દે શાબ્દિક જંગ. રણદીપ સુરજેવાલાએ માત્ર 48 કલાક પુરતુ પાણી હોવાનો કર્યો દાવો તો મેયર નેહલ શુક્લએ જવાબ આપતા કહ્યું, 480 કલાક રાજકોટમાં રોકાઓ. નહીં આવે પાણી કાપ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.