રન ફોર યુનિટીમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ લગાવી દોડ. દોડ બાદ કૃષિમંત્રી ગાંઠિયા બનાવતા જોવા મળ્યા. જીતુ વાઘાણીએ રાજકોટના ગાંઠિયાની મજા માણી. રન ફોર યુનિટી દરમિયાન કૃષિમંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.