જામનગરમાં ભાજપ કોર્પોરેટરના પુત્રનું દારૂનું ગોડાઉન ઝડપાયું. ગોડાઉનમાંથી 53.78 લાખનો વિદેશ દારૂ પકડાયો. જામનગર-રાજકોટ હાઈવે પર પોલીસે પાડ્યો દરોડો. કોર્પોરેટર મંજુ બાંભણીયાના પુત્ર હિતેશનું નામ સામે આવ્યું. ગોડાઉનમાંથી વિદેશી દારૂની 19522 બોટલો જપ્ત. દારૂના જથ્થા સાથે ધર્મેશ યાજ્ઞિકની ધરપકડ. કોર્પોરેટરના પુત્ર સહિત 9 આરોપીઓ ફરાર. વધુ વિગતો માટે જુઓ વીડિયો.