હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. વાવાઝોડું અર્નબ ઓડિશા અને આંધ્ર તટીય ભાગોમાં ટકરાયું. અર્નબ ના કારણે તબાહી સર્જાઈ છે. વાવાઝોડું ડિપ ડિપ્રેશન થઈ આગળ વધતા વરસાદ લાવશે. પૂર્વિય મધ્ય પ્રદેશના ભાગોમાં અસર કરશે. ગુજરાતના ભાગો માં પણ અસર કરશે. પૂર્વ ગુજરાત ના પંચમહાલ, છોટાઉદેપુર ના ભાગોમાં હળવો વરસાદ આવી શકે. કમોસમી વરસાદ પૂર્વ ગુજરાતમાં ૩૦ ઓક્ટોબર થી ૩ નવેમ્બર વચ્ચે થઈ શકે. દક્ષિણ ગુજરાત ના ભાગો માં કમોસમી વરસાદ થઈ શકે. વલસાડ, નવસારી સુરતમાં કમોસમી વરસાદ પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના