ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પોલીસ ભવનના ઘેરાવા સાથે વિરોધ નોંધાવવાની તૈયારી, ગાંધીનગરમાં વિરોધ દર્શાવવા આવેલા કોંગ્રેસ કાર્યકરોને રોકવામાં આવ્યા. બેરીકેડ કૂદીને આગળ વધવાનો કોંગ્રેસ નેતાઓનો પ્રયાસ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.