અર્નબ વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે. મોડી રાતે 1.20 કલાકે દરિયાકાઠે લેન્ડફોલ થયું. 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. લેન્ડફોલ સાથે જ અર્નબે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી.