કેનેડામાં અકસ્માતમાં ગાંધીનગરના યુવક સહિત 4 લોકોના મોત. આ ગમખ્વાર અકસ્માતમાં 4 ભારતીયોના જીવ ગયા હતા. 18 ઓક્ટોબરે બ્રિટિશ કોલંબિયામાં થયો હતો અકસ્માત. અકસ્માતમાં દશેલાના હિરેન આસોડિયાનું મોત થયું હતું. હિરેન છેલ્લા 5 વર્ષથી અભ્યાસ માટે કેનેડામાં રહેતો હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.