વાવાઝોડું અર્નબ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું. 6 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી. આવતી કાલે દરિયાકાંઠે ત્રાટકી શકે છે. પવનની ઝડપ 125 થી 140 કિમી પ્રતિ કલાક પહોંચે તેવી શક્યતા. આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. ઓડિશામાં બચાવ કામગારી માટે 60 રેસ્ક્યુ ટીમો તૈનાત. વધુ વિગતો માટે જુઓ વીડિયો.