સુરતમાં લાંચિયો ASI સકંજામાં આવ્યો. ASI વતી 9 હજાર રૂપિયાની લાંચ લેતો કોન્ટ્રાક્ટર ઝડપાયો. કિરણ રોહિત વતી અમિત પ્રજાપતિ લાંચ લેતો હતો. ટ્રક ન રોકવા માટે લાંચ લીધી હોવાની માહિતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.