કચ્છના જહાજ પર ઓમાન નજીક ભીષણ હુમલો. ભારતીય જહાજ પર ઓમાન નજીક ડ્રોન એટેક, ડ્રોનના ઘાતક હુમલામાં ભારતીય ખલાસીઓનો ચમત્કારિક બચાવ. 13 ખલાસીઓનો બચાવ થયો. ઈરાન તરફથી આ ડ્રોન હુમલો થયો હોવાની માહિતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.