ઈંસ્ટાગ્રામ પર હાલ વાયરલ પાણીપુરી ટ્રેંડમાં છે. જેને જુઓ તે આ પાણીપુરી બનાવી તેના વીડિયો શેર કરે છે. તેનું કારણ છે કે પાણીપુરી સર્વ કરવાની આ રીતમાં સમય બચે છે. બસ 30 મિનિટના સમયમાં થોડી તૈયારી કરવાની થાય છે. ત્યારબાદ કંઈક કરવું પડતું નથી. તો ચાલો આજે તમને પણ જણાવીએ આ વાયરલ પાણીપુરી કેવી રીતે બને છે.
કોથમીર
ફુદીનો
આમલીનો પલ્પ
ખાંડ
શેકેલું જીરું
ચાટ મસાલો
ઝીણી સમારેલી ડુંગળી
ઝીણા સમારેલા ટમેટા
દાડમના દાણા
લીલા મરચાં
લસણની 2 થી 3 કળી
આદુ
બાફેલા ચણા અને બટેટા
સંચળ
મીઠું
પાણી