કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવેદનનો બનાસકાંઠામાં જોરદાર વિરોધ. પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં લાગ્યા બેનર્સ, પાલનપુરથી ભીલડી સુધીના રોડ પર બેનર્સ લાગ્યા. મોદી કહીં જાએગા...સૂત્ર સાથે બેનર્સ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.