પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સરદાર પટેલ જયંતી પણ છે. નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ છે.