અંતરિક્ષમાં ભારતની મોટી છલાંગ. ઈસરોએ NVS-03 સેટેલાઈટ લોન્ચ કર્યો. ભારતની NavlC નેવિગેશન સિસ્ટમ મજબૂત થશે. સતિષ ધવન અવકાશ કેન્દ્રથી GSLV-F18 રોકેટ લોન્ચ કર્યું. વધુ વિગતો માટે જુઓ વીડિયો.