આજે પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, નવસારીમાં પણ વરસાદ પડી શકે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.