• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વીડિયો
  • /રાજકોટ: સરાઝા હોટલ દારૂ મહેફિલ મામલે મોટો ખુલાસો, બોટલો નીકળી પરમિટવાળી

રાજકોટ: સરાઝા હોટલ દારૂ મહેફિલ મામલે મોટો ખુલાસો, બોટલો નીકળી પરમિટવાળી

Written ByViral Raval
Published: Nov 02, 2026, 12:30 PM|Updated: Nov 02, 2026, 12:54 PM
joinshare

રાજકોટની સરાઝા હોટલની હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલમાં પિરસાયેલા દારૂની બોટલો અંગે મોટો ખુલાસો થયો છે. દારૂ પાર્ટી માં દારૂની બોટલ પરમિટ વાળી હોવાનું સામે આવ્યું. ખુદ પોલીસ નોંધેલી FIR માં ઉલ્લેખ કરવામાં આવ્યો. જેસલમેર ક્રાફટ ઈન્ડિયા ગ્રીન નામની બે સીલ પેક દારૂની બોટ સેલ ફોર ઓન્લી ગુજરાત લેખલુ હોવાનો ઉલ્લેખ. આ દારૂની બોટલ કોની પરમિટમાંથી આવી છે ?પરમિટ ધારક હોટલ સાથે સંકળાયેલો છે ? અવારનવાર આજ રીતે દારૂ વેચાણ તો નથી કરતો ને ? દારૂ સપ્લાયર સુધી રાજકોટ તાલુકા પોલીસ પહોંચી

See more

Recommended Videos

આડાસંબંધનો કરુણ અંજામ! યુવકનું સગા ભાઈ અને પત્નીએ ઢીમ ઢાળ્યું
02:15

આડાસંબંધનો કરુણ અંજામ! યુવકનું સગા ભાઈ અને પત્નીએ ઢીમ ઢાળ્યું

કોરોનાના નવા વેરિએન્ટની દહેશત, જાણો PJ.2.1 વેરિએન્ટના લક્ષણો
02:25

કોરોનાના નવા વેરિએન્ટની દહેશત, જાણો PJ.2.1 વેરિએન્ટના લક્ષણો

અલ નીનો ભગાડશે ઠંડી, અઠવાડિયા બાદ ફરીથી વાવાઝોડું? ગુજરાતમાં આ તારીખોમાં પડશે માવઠું!
05:27

અલ નીનો ભગાડશે ઠંડી, અઠવાડિયા બાદ ફરીથી વાવાઝોડું? ગુજરાતમાં આ તારીખોમાં પડશે માવઠું!

PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે! જાણો વિગતો
00:36

PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે! જાણો વિગતો

સુરત: ન ધર્મની દીવાલ, ન આસ્થાની સીમા! 202 વર્ષથી પારસી પરિવાર કરે છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું પૂજન
03:28

સુરત: ન ધર્મની દીવાલ, ન આસ્થાની સીમા! 202 વર્ષથી પારસી પરિવાર કરે છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું પૂજન

ધાનેરામાં કારમાં નંબર પ્લેટની જગ્યાએ લખ્યું 'રામાપીર', Video વાયરલ
01:15

ધાનેરામાં કારમાં નંબર પ્લેટની જગ્યાએ લખ્યું 'રામાપીર', Video વાયરલ

છાતીમાં દુ:ખાવો થતા ECG કરાવ્યો તો નોર્મલ આવ્યો, છતાં હાર્ટએટેકથી યુવકનું મોત
00:28

છાતીમાં દુ:ખાવો થતા ECG કરાવ્યો તો નોર્મલ આવ્યો, છતાં હાર્ટએટેકથી યુવકનું મોત

નડિયાદ કોલેજ રોડ વિસ્તારમાં ભીષણ આગ, જુઓ Video
02:55

નડિયાદ કોલેજ રોડ વિસ્તારમાં ભીષણ આગ, જુઓ Video

1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે નવો ગાંધી આશ્રમ!
03:05

1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે નવો ગાંધી આશ્રમ!

સુરતમાં નબીરાએ ચાલુ કારે એક હાથથી ડ્રાઈવિંગ અને બીજા હાથે ફોડ્યા ફટાકડા, Video
02:12

સુરતમાં નબીરાએ ચાલુ કારે એક હાથથી ડ્રાઈવિંગ અને બીજા હાથે ફોડ્યા ફટાકડા, Video

દિવાળી પર આગજનીની ઘટનાઓમાં વધારો, સતત ફાયરની ગાડીઓ દોડતી રહી
02:07

દિવાળી પર આગજનીની ઘટનાઓમાં વધારો, સતત ફાયરની ગાડીઓ દોડતી રહી

અમદાવાદમાં 24 કલાકમાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો, સરેરાશ AQI 170 પાર
02:59

અમદાવાદમાં 24 કલાકમાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો, સરેરાશ AQI 170 પાર

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
મિશન 2027: 40 બેઠકોનું ગણિત સાધવા ગુજરાત સરકારનો 'જનજાતિ ગૌરવ' માસ્ટરસ્ટ્રોક, વિપક્ષે ઉઠાવ્યા સવાલ!

મિશન 2027: 40 બેઠકોનું ગણિત સાધવા ગુજરાત સરકારનો 'જનજાતિ ગૌરવ' માસ્ટરસ્ટ્રોક, વિપક્ષે ઉઠાવ્યા સવાલ!

2

સોશિયલ મીડિયાની તાકાત: એક ટ્વીટથી ગુજરાતના આ ગામડાને મળી 15 લાખની ગ્રાન્ટ, આદિવાસી યુવાનોના સપના થશે સાકાર!

3

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ નજીક અંધાધૂંધ ફાયરિંગની ઘટના, 5 લોકો ઘાયલ, હુમલાખોર ભાગી ગયો

4

ઓપરેશન કાલા પાની: બાપ રે! હેન્ડપંપમાંથી નીકળે છે 'ઝેર', 20 ગામડા બીમારીઓનો અડ્ડો બની ગયા

5

Share Buyback: Zeeની મોટી જાહેરાત! કંપની 600 કરોડના શેર ખરીદશે, 91 રૂપિયા પ્રતિ શેર નક્કી થયો ભાવ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.