હરિયાણાના પંચકુલાથી એક એવો ચોંકાવનારો અને આઘાતજનક વીડિયો આવ્યો છે જેને જે પણ જુએ તે હચમચી જાય. એક ત્રીજા ધોરણમા ભણતા બાળકે કેજીમાં ભણતી બાળકીને નિર્દયતાથી એવી મારી કે બાળકી બેભાન થઈ ગઈ.