અમદાવાદના મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં આગના મામલે દુખદ સમાચાર. બિલ્ડિંગમાંથી છલાંગ લગાવનારા એક વ્યક્તિનું મોત નિપજ્યું. રચિત પટેલ નામના 23 વર્ષના યુવકનું મોત નિપજ્યું. અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. ગઈ કાલે આગ લાગતા બે લોકોએ જીવ બચાવવા છલાંગ લગાવી હતી. બિલ્ડિંગના બીજા માળેથી કૂદી ગયા હતા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.