• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વીડિયો
  • /લોરેન્સ બિશ્નોઈ જ્યાં છે તે જેલ સહિત રાજ્યભરની જેલોને મળી ધમકી

લોરેન્સ બિશ્નોઈ જ્યાં છે તે જેલ સહિત રાજ્યભરની જેલોને મળી ધમકી

Written ByViral Raval
Published: Nov 03, 2026, 01:20 PM|Updated: Nov 03, 2026, 01:24 PM
joinshare

અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યભરની જેલોને ધમકી. જેલ પ્રશાસનને બોમ્બની ધમકીનો ઈમેઈલ મળ્યો. અજાણ્યા શખ્સે મેઈલ મારફતે જેલને બોમ્બની ધમકી આપી. બોમ્બની ધમકીના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો. ડીજીપી ઓફિસને પણ મળ્યો ધમકીભર્યો ઈમેઈલ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos

આડાસંબંધનો કરુણ અંજામ! યુવકનું સગા ભાઈ અને પત્નીએ ઢીમ ઢાળ્યું
02:15

આડાસંબંધનો કરુણ અંજામ! યુવકનું સગા ભાઈ અને પત્નીએ ઢીમ ઢાળ્યું

કોરોનાના નવા વેરિએન્ટની દહેશત, જાણો PJ.2.1 વેરિએન્ટના લક્ષણો
02:25

કોરોનાના નવા વેરિએન્ટની દહેશત, જાણો PJ.2.1 વેરિએન્ટના લક્ષણો

અલ નીનો ભગાડશે ઠંડી, અઠવાડિયા બાદ ફરીથી વાવાઝોડું? ગુજરાતમાં આ તારીખોમાં પડશે માવઠું!
05:27

અલ નીનો ભગાડશે ઠંડી, અઠવાડિયા બાદ ફરીથી વાવાઝોડું? ગુજરાતમાં આ તારીખોમાં પડશે માવઠું!

PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે! જાણો વિગતો
00:36

PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે! જાણો વિગતો

સુરત: ન ધર્મની દીવાલ, ન આસ્થાની સીમા! 202 વર્ષથી પારસી પરિવાર કરે છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું પૂજન
03:28

સુરત: ન ધર્મની દીવાલ, ન આસ્થાની સીમા! 202 વર્ષથી પારસી પરિવાર કરે છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું પૂજન

ધાનેરામાં કારમાં નંબર પ્લેટની જગ્યાએ લખ્યું 'રામાપીર', Video વાયરલ
01:15

ધાનેરામાં કારમાં નંબર પ્લેટની જગ્યાએ લખ્યું 'રામાપીર', Video વાયરલ

છાતીમાં દુ:ખાવો થતા ECG કરાવ્યો તો નોર્મલ આવ્યો, છતાં હાર્ટએટેકથી યુવકનું મોત
00:28

છાતીમાં દુ:ખાવો થતા ECG કરાવ્યો તો નોર્મલ આવ્યો, છતાં હાર્ટએટેકથી યુવકનું મોત

નડિયાદ કોલેજ રોડ વિસ્તારમાં ભીષણ આગ, જુઓ Video
02:55

નડિયાદ કોલેજ રોડ વિસ્તારમાં ભીષણ આગ, જુઓ Video

1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે નવો ગાંધી આશ્રમ!
03:05

1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે નવો ગાંધી આશ્રમ!

સુરતમાં નબીરાએ ચાલુ કારે એક હાથથી ડ્રાઈવિંગ અને બીજા હાથે ફોડ્યા ફટાકડા, Video
02:12

સુરતમાં નબીરાએ ચાલુ કારે એક હાથથી ડ્રાઈવિંગ અને બીજા હાથે ફોડ્યા ફટાકડા, Video

દિવાળી પર આગજનીની ઘટનાઓમાં વધારો, સતત ફાયરની ગાડીઓ દોડતી રહી
02:07

દિવાળી પર આગજનીની ઘટનાઓમાં વધારો, સતત ફાયરની ગાડીઓ દોડતી રહી

અમદાવાદમાં 24 કલાકમાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો, સરેરાશ AQI 170 પાર
02:59

અમદાવાદમાં 24 કલાકમાં વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો, સરેરાશ AQI 170 પાર

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
મિશન 2027: 40 બેઠકોનું ગણિત સાધવા ગુજરાત સરકારનો 'જનજાતિ ગૌરવ' માસ્ટરસ્ટ્રોક, વિપક્ષે ઉઠાવ્યા સવાલ!

મિશન 2027: 40 બેઠકોનું ગણિત સાધવા ગુજરાત સરકારનો 'જનજાતિ ગૌરવ' માસ્ટરસ્ટ્રોક, વિપક્ષે ઉઠાવ્યા સવાલ!

2

સોશિયલ મીડિયાની તાકાત: એક ટ્વીટથી ગુજરાતના આ ગામડાને મળી 15 લાખની ગ્રાન્ટ, આદિવાસી યુવાનોના સપના થશે સાકાર!

3

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ નજીક અંધાધૂંધ ફાયરિંગની ઘટના, 5 લોકો ઘાયલ, હુમલાખોર ભાગી ગયો

4

ઓપરેશન કાલા પાની: બાપ રે! હેન્ડપંપમાંથી નીકળે છે 'ઝેર', 20 ગામડા બીમારીઓનો અડ્ડો બની ગયા

5

Share Buyback: Zeeની મોટી જાહેરાત! કંપની 600 કરોડના શેર ખરીદશે, 91 રૂપિયા પ્રતિ શેર નક્કી થયો ભાવ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.