• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /India News

India News

પાપ ગમે તેટલું શાતિર હોય, પણ લોહીના ડાઘ ક્યારેય છુપાતા નથી, ધબકારા વધારી દેશે આ ક્રાઈમ સ્ટોરી

પાપ ગમે તેટલું શાતિર હોય, પણ લોહીના ડાઘ ક્યારેય છુપાતા નથી, ધબકારા વધારી દેશે આ ક્રાઈમ સ્ટોરી

Agra Murder Case : એક પત્ની અચાનક ગુમ થઈ જાય છે...ગભરાયેલો પતિ દોડતો-દોડતો પોલીસ મથકે પહોંચે છે અને પત્નીને શોધી આપવા આજીજી કરે છે. અત્યાર સુધી આ કહાની બિલકુલ સામાન્ય હતી, પણ પોલીસને થઈ શંકા! અને જ્યારે ખાખી વર્દીએ આ શંકાના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા, ત્યારે એક એવું ભયાનક સત્ય સામે આવ્યું જેણે ખુદ પોલીસના પણ હોશ ઉડાવી દીધા!.

Oct 1, 2026, 05:33 PM
કયા રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આત્મહત્યા? આંકડા જાણી ચોંકી જશો

કયા રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આત્મહત્યા? આંકડા જાણી ચોંકી જશો

શું તમે જાણો છો કે દેશના ક્યા રાજ્યમાં સૌથી વધુ છાત્રો મોતને ગળે લગાવી રહ્યાં છે? NCRB ના ચોંકાવનારા આંકડા અને દેશના ખુણે-ખુણા સુધી ફેલાયેલા આ ડિપ્રેશનની પાછળનું ખતરનાક સત્ય જાણી હચમચી જશો.

Oct 1, 2026, 01:37 PM
LPG Price Hike: તહેવાર સમયે ઉપાધી, ગેસ સિલિન્ડરના ભાવમાં 62.50 રુપિયાનો વધારો, આજથી નવા રેટ લાગુ

LPG Price Hike: તહેવાર સમયે ઉપાધી, ગેસ સિલિન્ડરના ભાવમાં 62.50 રુપિયાનો વધારો, આજથી નવા રેટ લાગુ

LPG Price Hike: ઓક્ટોબર મહિનામાં એક પછી એક તહેવારો સાથે મોંઘવારીની અસર પણ ઘર સુધી પહોંચવાની છે. મહિનાની પહેલી તારીખે જ સવાર સવારમાં ભાવ વધારાના સમાચાર સામે આવ્યા છે. આજથી 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે.

Oct 1, 2026, 07:12 AM
વિદેશ મંત્રાલયની કડક ચેતવણી: રશિયા જઈ રહેલા ભારતીયો માટે બોગસ નોકરીના જોખમો અંગે નવી એડવાઈઝરી જારી

વિદેશ મંત્રાલયની કડક ચેતવણી: રશિયા જઈ રહેલા ભારતીયો માટે બોગસ નોકરીના જોખમો અંગે નવી એડવાઈઝરી જારી

વિદેશ મંત્રાલયે રશિયા જતા ભારતીયો માટે એડવાઇઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે નાગરિકોને રશિયાની સેનામાં ભરતી થવાથી સાવધાન કર્યું છે અને તેની સાથે જોડાયેલા ખતરા વિશે ચેતવણી આપી છે.

Sep 30, 2026, 08:38 PM
મેરઠના 'બ્લુ ડ્રમ' હત્યા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો, મુસ્કાન અને સાહિલ દોષિત

મેરઠના 'બ્લુ ડ્રમ' હત્યા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો, મુસ્કાન અને સાહિલ દોષિત

Meerut Blue Drum Case : મેરઠના ચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુસ્કાન અને તેના મિત્ર સાહિલને તેના પતિ સૌરભ રાજપૂતની હત્યા માટે દોષિત ઠેરવ્યા છે.

Sep 30, 2026, 05:41 PM
2-8 ઓક્ટોબર સુધી દરેક જિલ્લામાં પ્રદર્શન, ચૂંટણી પંચ સુધી માર્ચ, CEC વિરુદ્ધ વિપક્ષનું હલ્લાબોલ

2-8 ઓક્ટોબર સુધી દરેક જિલ્લામાં પ્રદર્શન, ચૂંટણી પંચ સુધી માર્ચ, CEC વિરુદ્ધ વિપક્ષનું હલ્લાબોલ

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અમે બધા મળીને લડીશું, એક નવેમ્બરે વિપક્ષની મોટી રેલી યોજાશે.

Sep 30, 2026, 03:36 PM
 પિતા NDAના સમર્થનથી બન્યા RS સાંસદ અને પુત્ર હવે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર..જાણો કોણ છે ધનરાજ નથવાણી?

પિતા NDAના સમર્થનથી બન્યા RS સાંસદ અને પુત્ર હવે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર..જાણો કોણ છે ધનરાજ નથવાણી?

ઉત્તર પ્રદેશમાં ખાલી પડેલી રાજ્યસભાની 10 સીટો માટે ચૂંટણી થવા જઈ રહી છે. સમાજવાદી પાર્ટીએ એક ઉમેદવારનું નામ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા કારણ કે તેમાંથી એક નામ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ પરિમલ નથવાણી છે. પિતા એનડીએમાંથી રાજ્યસભામાંથી સાંસદ અને પુત્ર હવે સપામાંથી ભરી રહ્યા છે નામાંકન. આજે ધનરાજ નથવાણીએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી.

Sep 30, 2026, 01:04 PM
ભારે હંગામા વચ્ચે ચૂંટણી પંચનો મોટો બદલાવ, ફોર્મ 6માંથી હટ્યો SIRવાળો ભાગ, જાણો વિગતવાર માહિતી

ભારે હંગામા વચ્ચે ચૂંટણી પંચનો મોટો બદલાવ, ફોર્મ 6માંથી હટ્યો SIRવાળો ભાગ, જાણો વિગતવાર માહિતી

એક અખબારના રિપોર્ટ બાદ જે બેખેડો સર્જાયો અને ચૂંટણી પંચ તથા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિવાદના ઘેરામાં આવી ગયા તે વચ્ચે હવે ચૂંટણી પંચે એક મોટો ફેરફાર કરતા ફોર્મ 6માંથી રાતોરાત એસઆઈઆરવાળી જાહેરાત કાઢી નાખી છે. વિગતો જાણો.

Sep 30, 2026, 01:29 PM
આમ આદમી પાર્ટી બનાવવાની જરૂર કેમ પડી? અરવિંદ કેજરીવાલે હવે કર્યો મોટો ખુલાસો

આમ આદમી પાર્ટી બનાવવાની જરૂર કેમ પડી? અરવિંદ કેજરીવાલે હવે કર્યો મોટો ખુલાસો

અન્ના હજારેનું આંદોલન થયું હતું ત્યારે અરવિંદ કેજરીવાલ ભારે ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ઊભું થયું. રાજકીય પક્ષ બનાવવામાં આવ્યો ત્યારે અનેક સવાલો પણ ઊભા થયા હતા કારણ કે તે વખતે કેજરીવાલે રાજકારણમાં નહીં આવે તેવા દાવા કર્યા હતા. હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમનો હેતુ પાર્ટી નહીં પરંતુ દેશ છે.

Sep 30, 2026, 08:59 AM
ઉજ્જૈનમાં માત્ર શાહી મસ્જિદ જ નહીં પરંતુ હનુમાન મંદિર સહિત 14 ધર્મસ્થળોને પાછળ ખસેડાયા!

ઉજ્જૈનમાં માત્ર શાહી મસ્જિદ જ નહીં પરંતુ હનુમાન મંદિર સહિત 14 ધર્મસ્થળોને પાછળ ખસેડાયા!

મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈનમાં સિંહસ્થ 2028 મહાકુંભની તૈયારીઓ જોરશોરમાં ચાલુ છે. જેને પગલે રસ્તાઓને પહોળા કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ કડીમાં શાહી મસ્જિદનો એક ભાગ હટાવવામાં આવી રહ્યો છે. કલેક્ટર રોશનકુમાર સિંહનું કહેવું છે કે પ્રભાવિત ભાગ કમિટીના સભ્યો પોતે જ મંગળવારે હટાવી રહ્યા છે.

Sep 29, 2026, 12:06 PM
ટ્રાફિક નિયમ તોડનારાઓ માટે મોટા સમાચાર! બાકી ચલાનને લઈને આવી શકે છે નવી વ્યવસ્થા, જાણો

ટ્રાફિક નિયમ તોડનારાઓ માટે મોટા સમાચાર! બાકી ચલાનને લઈને આવી શકે છે નવી વ્યવસ્થા, જાણો

Traffic Challan Recovery: સુપ્રીમ કોર્ટે અધિકારીઓને ટ્રાફિક ચલણ વસૂલવા માટે અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત ઈ-ચલણ જાહેર કરવું પૂરતું નથી, તેના બદલે, ચલણની રકમ વસૂલવા માટે નવા પગલાં લેવા જરૂરી છે.

Sep 28, 2026, 10:21 PM
દિવાળી પહેલા સારા સમાચાર, ટ્રેનમાં ખાલી સીટ વિશે સીધો મોબાઈલ પર આવશે મેસેજ! વિગતો ખાસ જાણો

દિવાળી પહેલા સારા સમાચાર, ટ્રેનમાં ખાલી સીટ વિશે સીધો મોબાઈલ પર આવશે મેસેજ! વિગતો ખાસ જાણો

તહેવારો આવે એટલે બીજે ઠેકાણે રહેતા લોકો પોતાના માદરે વતન જવા માટે ઉતાવળા થતા હોય છે. આ માટે ભારતીય રેલવે સૌથી મોટો સહારો હોય છે. પરંતુ સમસ્યા એ હોય છે કે ટ્રેનની ટિકિટો વિશે જદ્દોજહેમત રહે છે. જો તમે પણ આ રીતે તહેવારોમાં ઘરે જતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે હવે તહેવારો પર સ્પેશિયલ ટ્રેનોમાં ખાલી સીટોની જાણકારી હવે રેલવે બલ્ક મેસેજ મોકલીને આપી દેશે. આ માટે રેલવે એ યુપી બિહારના લોકોનો ડેટા પણ મેળવી લીધો છે.

Sep 28, 2026, 12:16 PM
ભારતમાં કેવી રીતે બની શકાય છે ચૂંટણી કમિશનર ? શું છે સમગ્ર પ્રક્રિયા? જાણો

ભારતમાં કેવી રીતે બની શકાય છે ચૂંટણી કમિશનર ? શું છે સમગ્ર પ્રક્રિયા? જાણો

CEC Appointment Rules: ભારતમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક કેવી રીતે થાય છે શું તમને ખબર છે, જ્યાં રાષ્ટ્રપતિ વડા પ્રધાન અને વિરોધ પક્ષના નેતાની બનેલી સમિતિની ભલામણોને મંજૂરી આપે છે, જેનાથી દેશના લોકશાહીની લગામ નક્કી થાય છે.

Sep 26, 2026, 11:13 PM
UP ચૂંટણી 2027નો સૌથી લેટેસ્ટ સર્વે, કોને મળી શકે છે બંપર સીટો, ભાજપની શું સ્થિતિ રહી શકે? જાણો આંકડા

UP ચૂંટણી 2027નો સૌથી લેટેસ્ટ સર્વે, કોને મળી શકે છે બંપર સીટો, ભાજપની શું સ્થિતિ રહી શકે? જાણો આંકડા

ઉત્તર પ્રદેશમાં હવે આવતા વર્ષે 2027માં વિધાનસભા ચૂંટણી થવાની છે. ત્યારે આખા દેશની નજર તેના પરિણામો પર રહેશે. હાલ એક સર્વેના તારણો સામે આવ્યા છે જેમાં કોને કેટલી સીટો મળી શકે તેની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભાજપને આ વખતે બંપર સીટો મળી શકે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે.

Sep 26, 2026, 04:23 PM
જેમના શબ્દોથી દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો..કોણ છે તે સુખબીર સંધુ અને વિવેક જોશી? ખાસ જાણો

જેમના શબ્દોથી દેશમાં રાજકીય ભૂકંપ આવી ગયો..કોણ છે તે સુખબીર સંધુ અને વિવેક જોશી? ખાસ જાણો

એક મીડિયા રિપોર્ટમાં ચૂંટણી પંચના બે કમિશનરોને ટાંકીને જણાવ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયો પર તેમણે અનેકવાર આપત્તિ જતાવી પરંતુ તે ધ્યાનમાં લેવાઈ નહીં. ત્યારબાદ હવે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જ્ઞાનેશકુમાર સામે મોરચો ખોલનારા આ બે ચૂંટણી કમિશનરો વિશે પણ ખાસ જાણો.

Sep 26, 2026, 09:54 AM
ભારતમાં મળી આવતી 'ટોકે ગેકો'ની ચીનમાં છે ખુબ જ ડિમાન્ડ, 1 કરોડ સુધીમાં વેચાય, જાણો કેમ છે આટલી મોંઘી?

ભારતમાં મળી આવતી 'ટોકે ગેકો'ની ચીનમાં છે ખુબ જ ડિમાન્ડ, 1 કરોડ સુધીમાં વેચાય, જાણો કેમ છે આટલી મોંઘી?

Tokay Gecko: અસમમાંથી હાલમાં જ ડીઆરઆઈએ મોટા પાયે એક એવી પ્રજાતિની ગરોળી જપ્ત કરી છે કે તેની બજારમાં કિંમત કરોડોમાં જાય છે. આ ગરોળીને ટોકે ગેકો તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને પણ નવાઈ લાગતી હશે કે આ ગરોળીમાં એવું તે શું છે કે તે કરોડોમાં વેચાય છે.

Sep 25, 2026, 02:43 PM
તમારા નામ પર કોઈ બીજા વાપરે છે સિમ કાર્ડ? 3 વર્ષની જેલ, 50 લાખ રૂપિયાનો થઈ શકે છે દંડ

તમારા નામ પર કોઈ બીજા વાપરે છે સિમ કાર્ડ? 3 વર્ષની જેલ, 50 લાખ રૂપિયાનો થઈ શકે છે દંડ

સરકારે હાલમાં જ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે અને એક આઈડીથી તમે વધુમાં વધુ 9 સિમ એક્ટિવ રાખી શકો છે. આ બધા વચ્ચે DoT તરફથી એક ગંભીર ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે જેમાં સજાની પણ જોગવાઈ છે. વિગતો ખાસ જાણો.

Sep 24, 2026, 03:12 PM

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.