ગાંધીનગરના ચિલોડામાં તસ્કર કાર ચોરી ગયો. અક્ષર કોમ્પ્લેક્ષ પાસે ધોળા દિવસે ચોરી થયાની ફરિયાદ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ગીરવે લીધેલી કાર કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી ગયો. સમગ્ર મામલે ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી.