ગાંધી આશ્રમનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચાલતું આ કામ 2027માં પૂરું થાય એવો અંદાજ છે. એટલે કે 2027 ડિસેમ્બરમાં લોકોને નવો ગાંધીઆશ્રમ જોવા મળી શકે છે. જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ.