નડિયાદ કોલેજ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગી. સંકેત ઈન્ડિયા સામે આવેલા રેસ્ટોરન્ટ, કપડાંના સ્ટોરમાં આગ લાગી. ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. સાત ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.