ભાજપમાં મોટા સંગઠનાત્મક ફેરફાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને સંગઠનમાં નવી નિયુક્તિઓની કરી જાહેરાત. અનેક રાજ્યોમાં સંગઠનાત્મક જવાબદારીઓ નક્કી કરાઈ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.