• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વીડિયો
  • /સુરત: મચ્છરના ત્રાસથી કંટાળેલા સ્થાનિકોએ મેયરને ભજીયા માટે આપ્યું આમંત્રણ

સુરત: મચ્છરના ત્રાસથી કંટાળેલા સ્થાનિકોએ મેયરને ભજીયા માટે આપ્યું આમંત્રણ

Written ByViral Raval
Published: Nov 23, 2026, 10:35 IST|Updated: Nov 23, 2026, 10:43 IST
joinshare

સુરતમાં મચ્છરના ત્રાસથી સ્થાનિકોએ મેયરને ભજીયા માટે આપ્યું આમંત્રણ. પુણા વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીમાંથી પસાર થાય છે ખાડી. સહયોગ, સમ્રાટ, ગૌતમ વગેરે સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. સ્થાનિકો હવે મહાનગરપાલિકા સામે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. સ્થાનિક મહિલાએ કહ્યું, મેયરશ્રીને અમારી ઘરે ભજીયાનું આમંત્રણ આપું છું. મેયર અમારા ઘરે ભજીયા ખાય અને પાંચ દિવસ રોકાય. જો તેમને મચ્છરથી બીમારી ન થાય તો અમે માફી માંગીશું. બાકી મેયરને પાંચ દિવસમાં મચ્છરથી બીમારી થાય તો મેં એને જવાબદારી લેવી પડશે.

See more

Recommended Videos

સુરત: મચ્છરના ત્રાસથી કંટાળેલા સ્થાનિકોએ મેયરને ભજીયા માટે આપ્યું આમંત્રણ
01:59

સુરત: મચ્છરના ત્રાસથી કંટાળેલા સ્થાનિકોએ મેયરને ભજીયા માટે આપ્યું આમંત્રણ

હું 2027ની ચૂંટણી નથી લડવાનો એ વાત પર અડીખમ છું: MLA કેતન ઈનામદાર
01:23

હું 2027ની ચૂંટણી નથી લડવાનો એ વાત પર અડીખમ છું: MLA કેતન ઈનામદાર

"સિંહ રખડતો હોય તેની પાછળ કૂતરા ઘણા રખડતા હોય, મારી પાછળ પણ દોડ્યા હતા"
02:21

"સિંહ રખડતો હોય તેની પાછળ કૂતરા ઘણા રખડતા હોય, મારી પાછળ પણ દોડ્યા હતા"

મણિપુરમાં ઝેરી દારૂએ મચાવ્યો કહેર, 15ના મોત, 600થી વધુ હોસ્પિટલમાં દાખલ, પથારીઓ ખૂટી પડી
00:53

મણિપુરમાં ઝેરી દારૂએ મચાવ્યો કહેર, 15ના મોત, 600થી વધુ હોસ્પિટલમાં દાખલ, પથારીઓ ખૂટી પડી

મોતનો મલાજો જાળવવામાં સિવિલ તંત્ર નિષ્ફળ, મૃતદેહ ઢાંકવા કપડાં પણ નથી...!
04:23

મોતનો મલાજો જાળવવામાં સિવિલ તંત્ર નિષ્ફળ, મૃતદેહ ઢાંકવા કપડાં પણ નથી...!

રાજકોટ: ક્યાં જઈ રહ્યો છે સમાજ? ઘરકંકાસમાં પતિએ પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી
00:49

રાજકોટ: ક્યાં જઈ રહ્યો છે સમાજ? ઘરકંકાસમાં પતિએ પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી

અમદાવાદ મનપાની સિદ્ધિનો ડંકો! શેરી ફેરિયાઓના ઉત્થાન બદલ રાષ્ટ્રીય એવોર્ડ
00:59

અમદાવાદ મનપાની સિદ્ધિનો ડંકો! શેરી ફેરિયાઓના ઉત્થાન બદલ રાષ્ટ્રીય એવોર્ડ

સોના-ચાંદીના ભાવમાં બંપર ઘટાડો, હજુ ઘટશે ભાવ? જાણો શું કહે છે એક્સપર્ટ
02:59

સોના-ચાંદીના ભાવમાં બંપર ઘટાડો, હજુ ઘટશે ભાવ? જાણો શું કહે છે એક્સપર્ટ

માણાવદરના MLAનો ગાળાગાળીનો Video વાયરલ, યુવકને જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ
01:46

માણાવદરના MLAનો ગાળાગાળીનો Video વાયરલ, યુવકને જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ

લો બોલો! વોકલ ફોર લોકલની જગ્યાએ L.G. હોસ્પિટલમાં આવશે ચાઈના બનાવટના સાધનો
01:14

લો બોલો! વોકલ ફોર લોકલની જગ્યાએ L.G. હોસ્પિટલમાં આવશે ચાઈના બનાવટના સાધનો

ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, ઢગલો જગ્યા માટે ભરતી બહાર પડી
01:47

ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, ઢગલો જગ્યા માટે ભરતી બહાર પડી

'સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ ન વધે' પીએમ મોદીએ વિરોધીઓને લીધા આડે હાથ
09:44

'સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ ન વધે' પીએમ મોદીએ વિરોધીઓને લીધા આડે હાથ

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એશિયામાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત, પીએમ મોદી બીજા સૌથી પ્રભાવશાળી નેતા

એશિયામાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી ત્રીજી સૌથી મોટી શક્તિ બન્યું ભારત, પીએમ મોદી બીજા સૌથી પ્રભાવશાળી નેતા

2

Photos: ગુજરાતના જૈન શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી બસ બેકાબૂ થઈ ઝાડ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ, સુરતના દંપત્તિનું મોત

3

720 રનનો ઐતિહાસિક સ્કોર બનાવવા છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો

4

When to Replace Mattress: બેડનું ગાદલું બદલવાનો યોગ્ય સમય કયો? જાણો ક્યારે આવી જાય છે તેની એક્સપાયરી

5

"તલવારો માત્ર રાખી નથી, જરૂરી પડ્યે ઉપયોગ પણ કરું છું", પુત્ર ચૂંટણી લડશે કે નહીં? જાણો શું જવાબ આપ્યો પરસોત્તમ સોલંકીએ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.