પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. નવી 2900 થી બધું જગ્યાઓ પર ભરતી જાહેર. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000 જગ્યાઓ જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000 જગ્યાઓ બહાર પડી છે. Srpf કોન્સ્ટેબલ માટે 841 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક 133 જગ્યાઓ, મોટર ટ્રાન્સપોર સુપરવાઈઝર 26 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.વધુ વિગતો માટે જુઓ વીડિયો.