ભારતીય વાયદા બજાર MCX પર સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 2900 રૂપિયા સસ્તું થઈ ગયું છે સોનું. વાયદા બજારમાં સોનાનો ભાવ 1.31 લાખ પર પહોંચી ગયો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 6 હજાર રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.