જુનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્યના બગડ્યા બોલ. ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વીડિયો વાયરલ. યુવકને ધમકી આપી બેફામ ગાળો બોલ્યા. ધારાસભ્યનો ગાળાગાળી કરતો વીડિયો વાયરલ. યુવાન સાથે બોલાચાલી બાદ હુમલો કર્યાનો આક્ષેપ. જાહેરમાં અપશબ્દો બોલ્યાનો વીડિયો સામે આવ્યો. યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ. માણાવદર છોડી દેવા પણ ધારાસભ્યએ ધમકી આપ્યાનો દાવો. વંથલીથી માણાવદર જતી વખતે બની હતી ઘટના. વધુ વિગતો માટે જુઓ વીડિયો.