સોના અને ચાંદીમાં ભારે કડાકાનો માહોલ છે. આજે સોનામાં આશરે 5000 અને ચાંદીમાં 10000 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. સતત ભાવમાં થઈ રહેલા ઘટાડા પાછળ કયા કારણો કારણભૂત છે અને શેર બજારમાં જે તેજી જોવા મળી રહી છે તેના વિશે શું કહે છે એક્સપર્ટ તે ખાસ જાણો.