રાજકોટમાં પતિએ પત્નીની હત્યા કરી. પતિએ છરીના ઘા ઝીકીને પત્નીની કરપીણ હત્યા કરી. પ્રવીણ પરસોડાએ પત્ની શારદા પરસોડાએ પત્ની શારદા પરસોડાની હત્યા કરી નાખી. પત્નીની હત્યા બાદ પતિએ દવા પીને ઘરેથી ફરાર થયો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ઘરકંકાસમાં આ હત્યા થઈ હોવાનું મનાય છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.