બનાસકાંઠામાં SMC પર હુમલાનો કેસ. LCB પીઆઈ રાઠોડને સસ્પેન્ડ કરાયા. બે કોન્સ્ટેબલ પણ સસ્પેન્ડ કરાયા. એસએમસીનું રેડ મારવાનું આયોજન હતું અને આ દરમિયાન હુમલો થયો હોવાનું કહેવાય છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.