મણિપુરમાં ઝેરી દારૂનો કહેર. ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત. અનેક દર્દીઓની સ્થિતિ ગંભીર. ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા છે. 600 થી વધુ લોકો અલગ અલગ હોસ્પિટલમાં દાખલ. હોસ્પિટલમાં પથારીઓ ખૂટી પડી. ચકપી કરોંગ અને આસપાસના વિસ્તારોમાં ઝેરી દારૂની અસર. વધુ વિગતો માટે જુઓ વીડિયો.