અમદાવાદમાં વધુ એક ચાર રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ લાગૂ કરાઈ. પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ લાગૂ કરવામાં આવી. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કેપ્સ્યુલ સિસ્ટમ લાગૂ કરવામાં આવે છે. જજીસ બંગલાથી આવતા લોકોએ ડાબી બાજુ થઈને સિંધુભવન જવું પડશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.