30 નવેમ્બરથી મગની ટેકાના ભાવે થશે ખરીદી. મગનો ટેકાનો ભાવ 8780 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર થયો. પ્રતિ હેક્ટર 550 કિલો સુધી ખરીદી કરાશે. ખરીદીની રકમ DBT મારફતે ખાતામાં જમા કરશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.